LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો
જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )
ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો
હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.
વિકલાંગ માટે રોસ્ટર રજિસ્ટર નિભાવવા માટે ૧૮/૦૬/૨૦૧૨ નો પરિપત્ર
ઉન્નત વર્ગ અંતર્ગત આવક મર્યાદા પરિપત્ર
અનુસૂચિત જાતિ માટેની યોજનામાં આવકમર્યાદા અંતર્ગત પરિપત્ર
ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેંશન યોજના અંગે
ધોરણ ૯ થી ૧૨ વર્ગ વધારા અંતર્ગત પરિપત્ર
નવી વર્ધિત પેંશન યોજના પરિપત્ર
ફાજલ કેમ્પ - મહેસાણા જિલ્લા તારીખ અને સમય
ફાજલ કેમ્પ - મહેસાણા જિલ્લા અંતર્ગત ફોર્મ નમૂનો
ફાજલ કેમ્પ - મહેસાણા જિલ્લા તારીખ અને સમય
ફાજલ કેમ્પ - મહેસાણા જિલ્લા અંતર્ગત ફોર્મ નમૂનો
Fajal Raxan New Paripatra - 30/05/2012
પ્રાથમિક શાળા શિક્ષક - બદલીના નવા નિયમો - પરિપત્ર ૨૩/૦૫/૨૦૧૨
પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા બદલ શ્રી ઈલિયાસભાઈ( પ્રમુખશ્રી/બ.કાં.મા.શિ.સંઘ) નો આભાર.
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.
વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર
શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર
ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર
ધોરણ - 8 પ્રાથમિકમાં જતાં વર્ગઘટાડો થતાં વર્કલોડની માહિતી પત્રક ( મહેસાણા જિલ્લો )
ફાજલ અંતર્ગત ૨૫-૦૨-૨૦૧૧ નો પરિપત્ર
ફાજલ અંતર્ગતસંખ્યા અંતર્ગત ૩૧-૧૨-૨૦૦૯ નો પરિપત્ર
ગુજરાત સરકાર સામાન્ય વહીવટી વિભાગના પરિપત્રો
પગારમાંથી ઈંકમટેક્ષ કપાત પરિપત્ર
દિવાળી વહેલા પગાર પરિપત્ર
વિનિમય ૨૦(૫) માં સુધારો - કમ્પ્યૂટર શિક્ષક લાયકાત
બોનસ - ૨૦૧૧ પરિપત્ર
ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર
* Rate Of DA and Prof.Tax
* HRA Classification of various City
* ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર
* શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર
* વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ માં ઉપલી વય મર્યાદામાં છૂટછાટનો ૧૧-૦૭-૨૦૧૧ નો પરિપત્ર
* ચાલુ નોકરી દરમ્યાન અવસાન પામનાર કર્મચારીના આશ્રિત કુંટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા બાબતનો - ૦૫-૦૭-૨૦૧૧ નો પરિપત્ર
* ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો
* સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત
* નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા)
* પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર
* ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર
* એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)
* ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી
* મોઘવારી વધારો
* ભરતી પરિપત્ર
* રજા અંગેનો પરિપત્ર
* શિક્ષક રેશિયો પરિપત્ર
* મેડિકલ પરિપત્ર
* ફાજલ રક્ષણ પરિપત્ર
* રાજીનામા અંગેના નિયમોનો પરિપત્ર
* શિક્ષણ સહાયક પરિપત્ર 11-05-2010 GR
* પગાર સુધારો પરિપત્ર
* બોર્ડ પરીક્ષા શિક્ષા પરિપત્ર
* ઉચ્ચત્તર પગાર ધોરણ પરિપત્ર
* GRANT IN AID GR (ગ્રાન્ટ ઈન એઈડ પરિપત્ર)
* અધિનિયમ સુધારો 2010 શિક્ષક રેશિયો
*અન્ય ઉપયોગી પરિપત્રો
* AWARD GR (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પરિપત્ર)
* OPEN SCHOOL GR
Job hunting in Ahmedabad can be overwhelming, but resources like Jobs in Ahmedabad make the process smoother by compiling verified openings all in one place.
ReplyDeleteCurious about where to start your career in digital marketing? Look into jobs in Bengaluru. The scene there is thriving with both agencies and in-house roles.
ReplyDeleteFinding trusted sources for the Latest Jobs in Greater Noida can be tough, but I’ve had a good experience with ATSMantra. The portal shares detailed job descriptions, skill requirements, and company profiles — helps you apply confidently."
ReplyDelete